ગુજરાતી કેલેન્ડર 2024 - Tithi Toran Gujarati Calendar

The Gujarati Tithi Toran Calendar 2024 provides daily Choghadiya details, specifically tailored for Gujarati-speaking individuals. Tithi Toran 2023 encompasses a list of Hindu, Parsi, Sikh, Jain, Vaishnav, and Swaminarayan festivals. 

The Gujarati Calendar 2023 includes monthly information on sunrise and sunset times, moonrise and moonset, Tithi, Yog, Choghadiya, Vikram, Mahavir, Saka Sanvat, along with additional details. Day and night Choghadiya are indicated with the current Choghadiya highlighted. The calendar also features Daily Horoscope, Monthly Horoscope, and Yearly Horoscope.

Gujarati Calendar 2024

Gujarati Month Wise Festival List 2024

Gujarati Calendar 2024 January Month Festival List

01 Mon ખ્રિસ્તી નૂતન વર્ષ
04 Thu કાલાષ્ટમી
07 Sun સફલા એકાદશી
11 Thu અમાવાસ્યા
12 Fri ચંદ્ર દર્શન
15 Mon મકરસંક્રાતિ
16 Tue વાસી ઉત્તરાયણ
17 Wed ગુરુ ગોવિંદ સિંહનો જન્મ દિન
18 Thu દુર્ગાષ્ટમી વ્રત
21 Sun પૌસા પુત્રદા એકાદશી
25 Thu પૂનમ , માઘસ્નાન પ્રારંભ
26 Fri પ્રજસત્તાક દિન

Gujarati Calendar 2024 February Month Festival List

02 Fri કાલાષ્ટમી
06 Tue ષટ્તિલા એકાદશી વ્રત ઉપવાસ
09 Fri અમાવાસ્યા
11 Sun ચંદ્ર દર્શન
14 Wed વસંતપંચમી
17 Sat દુર્ગાષ્ટમી વ્રત
20 Tue જાય એકાદશી વ્રત ઉપવાસ
22 Thu વિશ્વકર્મા જયંતિ
24 Sat સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતી , માઘ સ્નાન સમાપ્ત , પૂનમ , શબ-એ-બારાત

Gujarati Calendar 2024 March Month Festival List

03 Sun કાલાષ્ટમી
08 Fri મહાશિવરાત્રી
10 Sun અમાવાસ્યા
11 Mon ચંદ્ર દર્શન
17 Sun દુર્ગાષ્ટમી વ્રત
20 Wed જમશેદી નવરોઝ , આમલકી એકાદશી વ્રત ઉપવાસ
24 Sun હોલિકા દહન
25 Mon હૂતાસની પૂનમ , પૂનમ , હોળી બીજો દિવસ (ધુળેટી)
28 Thu પેસાહ (પ્રથમ દિવસ ) (યહુદી)
29 Fri ગુડ ફ્રાઈડે
31 Sun શહાદત-એ-હઝરત અલી

Gujarati Calendar 2024 April Month Festival List

01 Mon શીતળા સાતમ
02 Tue કાલાષ્ટમી
05 Fri પાપમોચિની એકાદશી વ્રત ઉપવાસ
08 Mon અમાવાસ્યા
09 Tue ચંદ્ર દર્શન , ગુડી પડવો , ચેટીચાંદ
10 Wed રમઝાન ઇદ (બીજો શવ્વાલ)
14 Sun ડૉ બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન
16 Tue દુર્ગાષ્ટમી વ્રત
17 Wed શ્રી સ્વામિનારાયણ જયંતી ,રામ નવમી
19 Fri કામદા એકાદશી વ્રત ઉપવાસ
21 Sun મહાવીર જયંતિ (જન્મ કલ્યાણક)
22 Mon હાટકેશ્વર જયંતિ
23 Tue હનુમાન જયંતિ , પૂનમ

Gujarati Calendar 2024 May Month Festival List

01 Wed કાલાષ્ટમી
04 Sat મહા પ્રભુજીનો પ્રાક્ટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતિ ) , વરુથિની એકાદશી વ્રત ઉપવાસ
08 Wed અમાવાસ્યા
09 Thu ચંદ્ર દર્શન
10 Fri ભગવાન શ્રી પરશુરામ જયંતિ , અક્ષય તૃતીયા
12 Sun શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
14 Tue ગંગા પૂજન
15 Wed દુર્ગાષ્ટમી વ્રત
19 Sun મોહિની એકાદશી વ્રત ઉપવાસ
21 Tue નૃસિંહ જયંતિ વ્રત ઉપવાસ
23 Thu બુધ્ધ પૂર્ણિમા , પૂનમ , કૂર્મ જયંતિ
24 Fri નારદ જયંતિ
30 Thu કાલાષ્ટમી

Gujarati Calendar 2024 June Month Festival List

02 Sun અપરા એકાદશી વ્રત ઉપવાસ
06 Thu અમાવાસ્યા , વટ સાવિત્રી વ્રત
07 Fri ચંદ્ર દર્શન
10 Mon ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન
14 Fri દુર્ગાષ્ટમી વ્રત
16 Sun ગંગાદશહરારંભ
17 Mon ગાયત્રી જયંતિ , બકરી ઈદ (ઈદ ઉલ અદહા)
18 Tue નિર્જળા એકાદશી વ્રત ઉપવાસ
22 Sat પૂનમ
28 Fri કાલાષ્ટમી

Gujarati Calendar 2024 July Month Festival List

02 Tue યોગિની એકાદશી
05 Fri અમાવાસ્યા
07 Sun ચંદ્ર દર્શન , રથયાત્રા (અષાઢી બીજ)
14 Sun દુર્ગાષ્ટમી વ્રત
17 Wed શાકવ્રતારંભ , પંઢરપુર યાત્રા , ચાતુર્માસ પ્રારંભ , દેવશવની એકાદશી વ્રત ઉપવાસ , મહોરમ (આસુરા)
21 Sun વ્યાસ પૂજન , પૂનમ , ગુરુ પૂર્ણિમા
22 Mon હિંડોળા સમાપ્ત
28 Sun કાલાષ્ટમી
31 Wed કામિકા એકાદશી

Gujarati Calendar 2024 August Month Festival List

04 Sun હરિયાળી અમાવાસ્યા , અમાવાસ્યા
05 Mon ચંદ્ર દર્શન
09 Fri નાગ પાંચમ
13 Tue દુર્ગાષ્ટમી વ્રત
15 Thu પારસી નૂતન વર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી ગાથા)(પારસી કદમી) , સ્વાતંત્ર્ય દિન
16 Fri શ્રવણ પુત્રદા એકાદશી , શાકવ્રત સમાપ્ત
19 Mon શ્રાવણી પૂનમ , પૂનમ , રક્ષાબંધન
25 Sun રાંધણ છઠ
26 Mon કાલાષ્ટમી , જન્માષ્ટમી
27 Tue નંદ ઉત્સવ
29 Thu અજા એકાદશી

Gujarati Calendar 2024 September Month Festival List

02 Mon અમાવાસ્યા
03 Tue શહાદત એ ઈમામ હસન (મુસ્લિમ શિયા)
04 Wed મહાવીર સ્વામી જન્મવાંચન , ચંદ્ર દર્શન
05 Thu વરાહ જયંતિ , સામશ્રાવણી
06 Fri કેવડા તીજ
07 Sat સંવત્સરી (ચતુર્થી પક્ષ) , ગણેશ ચતુર્થી , પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન (પંચમી પણ)
08 Sun પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન (ચતુર્થી પક્ષ) , ઋષિ પાંચમી , સંવત્સરી (પંચમી પક્ષ)
11 Wed દુર્ગાષ્ટમી વ્રત
14 Sat જયંતી એકાદશી વ્રત ઉપવાસ , વામન જયંતિ
15 Sun ઓણમ
16 Mon ઈદ એ મિલાદ ઉન્નબી (મહમદ પયગંબર સાહેબના જન્મદિન) , ઈદ -એ- મૌલુદ (સુન્ની)
17 Tue અનંત ચતુર્દશી
18 Wed પૂનમ
21 Sat ઈદ -એ- મૌલુદ(શિયા)
24 Tue કાલાષ્ટમી
28 Sat ઈન્દિરા એકાદશી વ્રત ઉપવાસ

Gujarati Calendar 2024 October Month Festival List

02 Wed અમાવાસ્યા , મહાત્મા ગાંધીનો જન્મ દિન
03 Thu નવરાત્રી
04 Fri ચંદ્ર દર્શન
09 Wed સરસ્વતી આવાહન
10 Thu સરસ્વતી પૂજા
11 Fri સરસ્વદી બલિદાન , દુર્ગાષ્ટમી વ્રત , દુર્ગાષ્ટમી
12 Sat દશેરા (વિજયા દસમી) , શિરડી સાઈ બાબા પુણ્ય તિથી ,સરસ્વતી વિસર્જન
13 Sun પાશાંકુશા એકાદશી
17 Thu કોજાગરી વ્રત , પૂનમ , શરદ પૂનમ
20 Sun કરવા ચોથ
24 Thu કાલાષ્ટમી
28 Mon વાઘ બારસ , રમા એકાદશી
29 Tue ધનતેરસ , ગુરુ દવાસી
30 Wed કાલી ચૌદશ
31 Thu હનુમાન પોજન , કાળી ચૌદશ (નરક ચતુર્દશી) , સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિન , દિવાળી (દિપાવલી)

Gujarati Calendar 2024 November Month Festival List

01 Fri શારદા પૂજન ,લક્ષ્મી પૂજન , અમાવાસ્યા
02 Sat ચંદ્ર દર્શન
03 Sun ભાઈબીજ
06 Wed લાભ પાંચમ
08 Fri જલારામ જયંતિ
09 Sat દુર્ગાષ્ટમી વ્રત
12 Tue પ્રબોધિની એકાદશી
13 Wed તુલસી વિવાહ
15 Fri ગુરુ નાનક જયંતિ , પૂનમ ,દેવ દિવાળી
23 Sat કાલાષ્ટમી
26 Tue ઉત્પતિ એકાદશી

Gujarati Calendar 2024 December Month Festival List

01 Sun નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત) , અમાવાસ્યા
02 Mon ચંદ્ર દર્શન
09 Mon દુર્ગાષ્ટમી વ્રત
11 Wed શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ , મોક્ષદા એકાદશી
14 Sat દત્તાત્રેય જયંતિ
15 Sun પૂનમ
22 Sun કાલાષ્ટમી
25 Wed નાતાલ (ક્રિસમસ)
26 Thu સફલા એકાદશી ,બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ)
30 Mon અમાવાસ્યા

Post a Comment

0 Comments